બાયોલોજી (Biology) બાલાનોગ્લોસસમાં શરીર કયા ભાગોમાં વહેંચાયેલ છે ? સૂંઢ આપેલ તમામ ગ્રીવા ધડ સૂંઢ આપેલ તમામ ગ્રીવા ધડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસપટલ ક્યાં દ્રવ્યોનું બનેલું છે ? પ્રોટીન કાર્બોદિત લિપિડ લિપિડ અને પ્રોટીન પ્રોટીન કાર્બોદિત લિપિડ લિપિડ અને પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિ એકાંગી અને ત્રિઅંગી વચ્ચેનું સ્થાન ધરાવે છે ? લીલ આવૃત બીજધારી અનાવૃત બીજધારી દ્વિઅંગી લીલ આવૃત બીજધારી અનાવૃત બીજધારી દ્વિઅંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાથમિક કક્ષાના મ્યુઝિયમ ધરાવતી સંસ્થા ? શાળા સ્વૈચ્છિક સંસ્થાઓ ખાનગી સંસ્થાઓ યુનિવર્સિટી શાળા સ્વૈચ્છિક સંસ્થાઓ ખાનગી સંસ્થાઓ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા પ્રાણીઓ સસ્તનમાં સમાવેશ થાય છે ? ડોલ્ફિન વહેલ બતકચાંચ આપેલ તમામ ડોલ્ફિન વહેલ બતકચાંચ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રયોગશાળામાં સમવિભાજનનો અભ્યાસ કરવાનું સૌથી સારું દ્રવ્ય કયું છે ? મૂલાગ્ર પર્ણાગ્ર અંડાશય પરાગાશય મૂલાગ્ર પર્ણાગ્ર અંડાશય પરાગાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP