ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે ? ચરોતર ભરૂચ રાજકોટ ઊંઝા ચરોતર ભરૂચ રાજકોટ ઊંઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગોરખનાથનું શીખર ક્યાં આવેલું છે ? અલેચની ટેકરીઓ અલેકની ટેકરીઓ ગિરનારની ટેકરીઓ બરડાની ટેકરીઓ અલેચની ટેકરીઓ અલેકની ટેકરીઓ ગિરનારની ટેકરીઓ બરડાની ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મોલાસીસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે ? લોખંડ ડેરી વનસ્પતિ તેલ ખાંડ લોખંડ ડેરી વનસ્પતિ તેલ ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મેન્ગ્રુવ જંગલો મુખ્યત્વે ક્યાં છે ? વડોદરા, દાહોદ જામનગર, કચ્છ રાજકોટ, સુરેન્દ્રનગર જુનાગઢ, નવસારી વડોદરા, દાહોદ જામનગર, કચ્છ રાજકોટ, સુરેન્દ્રનગર જુનાગઢ, નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ભાલ" પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે ? ઢાઢરનું મેદાન વીરમગામનું મેદાન ચરોતરના પૂર્વનું મેદાન અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ ઢાઢરનું મેદાન વીરમગામનું મેદાન ચરોતરના પૂર્વનું મેદાન અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર "ચરોતર" તરીકે ઓળખાય છે ? નર્મદા અને ઢાઢર સાબરમતી અને કંઠી વાત્રક અને સાબરમતી શેઢી અને મહી નર્મદા અને ઢાઢર સાબરમતી અને કંઠી વાત્રક અને સાબરમતી શેઢી અને મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP