બાયોલોજી (Biology) કયા વર્ગમાં ત્વચા ભીંગડાવિહીન અને શ્લેષ્મી હોય છે ? ઊભયજીવી અને ચૂષમુખા ઊભયજીવી ચૂષમુખા સરીસૃપ ઊભયજીવી અને ચૂષમુખા ઊભયજીવી ચૂષમુખા સરીસૃપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જે ઉત્સેચકોની આણ્વીય રચના થોડી જુદી પરંતુ કાર્યસમાન હોય તેવા ઉત્સેચકને શું કહેવાય ? એપોએન્ઝાઈમ હેલોએન્ઝાઈમ કોએન્ઝાઈમ આઈસોએન્ઝાઈમ એપોએન્ઝાઈમ હેલોએન્ઝાઈમ કોએન્ઝાઈમ આઈસોએન્ઝાઈમ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : એપોએન્ઝાઈમ ઉત્સેચકનો પ્રોટીન ભાગ છે. કો-એન્ઝાઈમ ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ છે. એકબીજા સાથે જોડાઈને હોલો એન્ઝાઈમ બનાવે છે. જ્યારે આઈસોએન્ઝાઈમ આણ્વીય સક્રિય રચનામાં સામાન્ય ફેરફાર દર્શાવે પરંતુ કાર્ય સમાન દર્શાવે.)
બાયોલોજી (Biology) પૂર્વાવસ્થા - I ના પેટા તબક્કાનો સાચો ક્રમ કયો છે ? લેપ્ટોટીન→ ઝાયગોટીન → પેકિટીન→ ડિપ્લોટીન→ ડાયકાનેસીસ લેપ્ટોટીન → પેકિટીન → ઝાયગોટીન→ ડિપ્લોટીન→ ડાયકાઈનેસીસ લેપ્ટોટીન→ પેકિટીન→ ઝાયગોટીન → ડિપ્લોટીન → ડાયકાઈનેસીસ ઝાયગોટીન → લેપ્ટોટીન → પેકિટીન → ડાયકાઈનેસીસ લેપ્ટોટીન→ ઝાયગોટીન → પેકિટીન→ ડિપ્લોટીન→ ડાયકાનેસીસ લેપ્ટોટીન → પેકિટીન → ઝાયગોટીન→ ડિપ્લોટીન→ ડાયકાઈનેસીસ લેપ્ટોટીન→ પેકિટીન→ ઝાયગોટીન → ડિપ્લોટીન → ડાયકાઈનેસીસ ઝાયગોટીન → લેપ્ટોટીન → પેકિટીન → ડાયકાઈનેસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણનો અભ્યાસ નીચેની કઈ બાબતો માટે જરૂરી છે ? આપેલ તમામ સજીવોના ભવિષ્યના અભ્યાસ માટે જૈવસંપત્તિની જાણકારી, જૈવવિવિધતા ખેતીવાડી, વનવિદ્યા, ઉદ્યોગો આપેલ તમામ સજીવોના ભવિષ્યના અભ્યાસ માટે જૈવસંપત્તિની જાણકારી, જૈવવિવિધતા ખેતીવાડી, વનવિદ્યા, ઉદ્યોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજીવ સમુદાયમાં અલિંગીપ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ? દ્વિભાજન બહુભાજન કલિકાસર્જન આપેલ તમામ દ્વિભાજન બહુભાજન કલિકાસર્જન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તેમાં બીજનિધિ અને જનીન બેંક વિકસાવાય છે. વનસ્પતિ સંગ્રહાલય પ્રાણી સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય પ્રાણી સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP