બાયોલોજી (Biology) કયા પ્રાણીમાં હદય દ્વિખંડી હોય છે ? લેમ્પ્રી સમુદ્રઘોડો શાર્ક આપેલ તમામ લેમ્પ્રી સમુદ્રઘોડો શાર્ક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણનો અભ્યાસ નીચેની કઈ બાબતો માટે જરૂરી છે ? ખેતીવાડી, વનવિદ્યા, ઉદ્યોગો સજીવોના ભવિષ્યના અભ્યાસ માટે જૈવસંપત્તિની જાણકારી, જૈવવિવિધતા આપેલ તમામ ખેતીવાડી, વનવિદ્યા, ઉદ્યોગો સજીવોના ભવિષ્યના અભ્યાસ માટે જૈવસંપત્તિની જાણકારી, જૈવવિવિધતા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચક શું કરે છે ? પ્રક્રિયા ઊર્જામાં વધારો. પ્રક્રિયા ઊર્જામાં ઘટાડો કરે. પ્રક્રિયાના સમયમાં વધારો. પ્રક્રિયાના સમયમાં ઘટાડો. પ્રક્રિયા ઊર્જામાં વધારો. પ્રક્રિયા ઊર્જામાં ઘટાડો કરે. પ્રક્રિયાના સમયમાં વધારો. પ્રક્રિયાના સમયમાં ઘટાડો. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : તે શક્તિ સ્તર ઘટાડી પ્રક્રિયા ઝડપી બનાવે.)
બાયોલોજી (Biology) સૌપ્રથમ સ્થળ જ જીવન પસાર કરતાં પૃષ્ઠવંશી પ્રાણી-વર્ગ કયો છે ? વિહંગ ઊભયજીવી સરીસૃપ સસ્તન વિહંગ ઊભયજીવી સરીસૃપ સસ્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અવ્યવસ્થાનું પરિણામ એટલે શું ? ભિન્નતા અનુકૂલન એન્ટ્રોપી વિકૃતિ ભિન્નતા અનુકૂલન એન્ટ્રોપી વિકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિષુવવૃત્તીયતલ સમયે રંગસૂત્રના સેન્ટ્રોમિયર કઈ દિશામાં હોય છે ? ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ કોષીય ધ્રુવ કોઈ પણ ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ કોષીય ધ્રુવ કોઈ પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP