બાયોલોજી (Biology) કાસ્થિ અને અસ્થિમત્સ્યમાં બર્હિકંકાલ કયા પ્રકારના ભીંગડાનું બનેલ છે ? અધિચર્મીય પ્લેકોઈડ સાઈક્લોઈડ પ્લેકોઈડ અને સાઈક્લોઈડ અધિચર્મીય પ્લેકોઈડ સાઈક્લોઈડ પ્લેકોઈડ અને સાઈક્લોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં દાંત કેટલા પ્રકારોમાં ભિન્નતા પામેલા હોય છે ? બે ત્રણ પાંચ ચાર બે ત્રણ પાંચ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવને અનેક જૈવિક કાર્યો કરવા માટે ઉર્જા ક્યાંથી મેળવે છે ? ખોરાકમાંથી સંગ્રાહેલ શક્તિમાંથી બીજા સજીવ માંથી પર્યાવરણમાંથી ખોરાકમાંથી સંગ્રાહેલ શક્તિમાંથી બીજા સજીવ માંથી પર્યાવરણમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એપોએઝાઈમ જૂથ શેનું બનેલું હોય છે ? ન્યુક્લિઈક ઍસિડ લિપિડ પ્રોટીન કર્બોદિત ન્યુક્લિઈક ઍસિડ લિપિડ પ્રોટીન કર્બોદિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગર્ભીયકોષો તેનાં વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને પરિવર્તન થાય તેને શું કહે છે ? વિકાસ વિઘટન ફલન વિભેદન વિકાસ વિઘટન ફલન વિભેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP