બાયોલોજી (Biology) બાહ્યફલન અને અંડપ્રસવી પ્રાણી વર્ગનું ઉદાહરણ કયું છે ? ઊભયજીવી કાસ્થિમત્સ્ય અસ્થિમત્સ્ય અને ઊભયજીવી અસ્થિમત્સ્ય ઊભયજીવી કાસ્થિમત્સ્ય અસ્થિમત્સ્ય અને ઊભયજીવી અસ્થિમત્સ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એપિયરી એટલે શું ? મધમાખીની માવજત મધમાખીનું સંકરણ મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે મધમાખી રાખવામાં આવે તે મધમાખીની માવજત મધમાખીનું સંકરણ મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે મધમાખી રાખવામાં આવે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અલ્પલોમી વર્ગ ધરાવતો સજીવ.... અળસિયું વંદો દેડકો કબુતર અળસિયું વંદો દેડકો કબુતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ? પ્રાણીબાગ વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય મ્યુઝિયમ પ્રાણીબાગ વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બૅક્ટેરિયામાં અનુક્રમે કોનો સમાવેશ થાય છે ? ફર્મિક્યુટસ્, સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા, સ્પાઇરોકીટ સ્પાઈરોકીટ, ફર્મિક્યુટ્સ હેલોફિલ્સ, મિથેનોઝેન્સ ફર્મિક્યુટસ્, સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા, સ્પાઇરોકીટ સ્પાઈરોકીટ, ફર્મિક્યુટ્સ હેલોફિલ્સ, મિથેનોઝેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃદુકાય સમુદાયમાં અંતઃ કંકાલ કયા દ્રવ્યોનું બનેલું છે ? કેલ્શિયમ કાર્બોનેટ કાઈટિન ક્યુટિન કેરેટીન કેલ્શિયમ કાર્બોનેટ કાઈટિન ક્યુટિન કેરેટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP