કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાલાનમક ચોખા ઉત્સવ ઉજવાયો ? સિદ્ધાર્થનગર સોનભદ્ર સંત કબીરનગર સુલતાનપુર સિદ્ધાર્થનગર સોનભદ્ર સંત કબીરનગર સુલતાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કુલદીપસિંહ ધનવાલીયા પ્રદીપ જોષી અજય કુમાર જયદીપ ભટનાગર કુલદીપસિંહ ધનવાલીયા પ્રદીપ જોષી અજય કુમાર જયદીપ ભટનાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કઈ ટેલિમેડિસિન સેવા શરૂ કરેલી છે ? e-સ્વાસ્થ્ય e-આરોગ્ય e-સંજીવની e-સુરક્ષા e-સ્વાસ્થ્ય e-આરોગ્ય e-સંજીવની e-સુરક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટિજિક સ્ટડીઝ (IISS) અનુસાર, 2020માં વિશ્વમાં સંરક્ષણ પાછળ ખર્ચ કરનારો સૌથી મોટો દેશ કયો રહ્યો ? રશિયા ચીન અમેરિકા ભારત રશિયા ચીન અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી શિપ L58 તેના કાફલામાં સામેલ કર્યું છે. તેનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે ? DRDO GRSE HAL ISRO DRDO GRSE HAL ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP