GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ 'દરિયાલાલ' ના લેખકનું નામ જણાવો.

ઉમાશંકર જોશી
રણજિતરામ મહેતા
ગુણવંત આચાર્ય
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમાં કેટલામાં વનમહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો ?

71મો વનમહોત્સવ
73મો વનમહોત્સવ
70મો વનમહોત્સવ
68મો વનમહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ?

હમીરગઢ, જુનાગઢ
જુનાગઢ, પાવાગઢ
હમીરગઢ, સોનગઢ
સોનગઢ, પાવાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે ?

રાષ્ટ્રપતિ
કેન્દ્રીય કેબિનેટ
રાજ્યસભા
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ?

મનુભાઈ પાલખીવાલા
શશીકાંત લાખાણી
કુંદનલાલ ધોળકીયા
નટવરલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP