GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી 'હિંમતનગર' રાખ્યું ?

રાજા પ્રતાપસિંહજી
રાજા જયસિંહજી
રાજા કૌશલસિંહજી
રાજા દેવેન્દ્રસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રાજ્ય સરકાર દ્વારા કલેકટરની નિમણૂંક કયા ધારા અંતર્ગત કરવામાં આવે છે ?

જમીન મહેસૂલ ધારો - 1879
જમીન મહેસૂલ ધારો - 1873
જમીન મહેસૂલ ધારો - 1883
જમીન મહેસૂલ ધારો - 1891

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ" અંગે કઈ બાબત સુસંગત નથી ?

સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે.
સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે.
સમિતિની મુદત 1 વર્ષની હોય છે.
સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP