Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી. આર. પી. સી. ની કલમ - 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ? બે વર્ષ ત્રણ વર્ષ એક વર્ષ પાંચ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ એક વર્ષ પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવે છે ? બનાસકાંઠા પાટણ ભાવનગર કચ્છ બનાસકાંઠા પાટણ ભાવનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 2016 ના વિમ્બલ્ડન ટેનીસ ચેમ્પીયનશીપમાં પુરૂષોની વિમ્બલ્ડન ટ્રોફી કોણે જીતી ? મિલોસ રાઉનીક રોજર ફેડરર રફેલ નાડાલ એન્ડી મુરે મિલોસ રાઉનીક રોજર ફેડરર રફેલ નાડાલ એન્ડી મુરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) હકીકત (FACT) શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ? કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જોયું કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો આપેલ તમામ કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જોયું કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પાણીની ઘનતા સૌથી વધુ હોય છે. – 4° સે. પર 100° સે. પર 4° સે. પર 0° સે. પર – 4° સે. પર 100° સે. પર 4° સે. પર 0° સે. પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘ભારતનો સંત્રી’ એટલે શું ? કચ્છનો અખાત હિમાલય પર્વત હિંદ મહાસાગર અરવલ્લી પર્વત કચ્છનો અખાત હિમાલય પર્વત હિંદ મહાસાગર અરવલ્લી પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP