GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સુરસિંહજી ગોહિલ 'કલાપી'ના વારસદાર સાહિત્ય રસિક હતા. અને તેઓ 'રાજહંસ' ઉપનામથી તેમના લેખો / કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો.

દોલતસિંહજી
બહાદુરસિંહજી
પ્રહલાદસિંહજી
પ્રતાપસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટીકલ - 22
આર્ટીકલ - 15
આર્ટીકલ - 19
આર્ટીકલ - 17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
'નિપાત'

પાંદડા વગરનું હોય તે
જેનું મૂળ હોય તેવો શબ્દ
આશ્ચર્ય પમાડે તે
ચપટી વગાડવી તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP