GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.'ગૂંથેલ દોરાનો ધાબળો' ખચિત સરેણ આભરિયું કવન ખચિત સરેણ આભરિયું કવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:___ Ranchhod Pitambar is suspected by the police. The No article required A An The No article required A An ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્ય સરકાર દ્વારા કલેકટરની નિમણૂંક કયા ધારા અંતર્ગત કરવામાં આવે છે ? જમીન મહેસૂલ ધારો - 1883 જમીન મહેસૂલ ધારો - 1891 જમીન મહેસૂલ ધારો - 1879 જમીન મહેસૂલ ધારો - 1873 જમીન મહેસૂલ ધારો - 1883 જમીન મહેસૂલ ધારો - 1891 જમીન મહેસૂલ ધારો - 1879 જમીન મહેસૂલ ધારો - 1873 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયો વિકલ્પ MS Excelમાં Chart નો પ્રકાર દર્શાવતો નથી ? Bubble Column Pie Row Bubble Column Pie Row ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણના આર્ટીકલ - 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ? રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્યને ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી ક્યારે કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ સંસદના બંને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ સંસદના બંને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP