GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? શ્લેષ રૂપક યમક અનન્વય શ્લેષ રૂપક યમક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Word માં Change Case ના આઈકોન ઉપર કયું લખાણ જોવા મળે છે ? Dd Bb Aa Cc Dd Bb Aa Cc ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Word માં લખાણને Change Case હેઠળ બદલવાના કુલ કેટલા વિકલ્પો ઉપલબ્ધ છે ? 5 3 6 4 5 3 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.પાણીકળો અવ્યવીભાવ કર્મધારય બહુવ્રીહી ઉપપદ અવ્યવીભાવ કર્મધારય બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 61 આર્ટિકલ - 64 આર્ટિકલ - 57 આર્ટિકલ - 63 આર્ટિકલ - 61 આર્ટિકલ - 64 આર્ટિકલ - 57 આર્ટિકલ - 63 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = ___ 24 27 58 57 24 27 58 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP