GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આવવાનું (સીત્તેર) વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટીકલ - 336 આર્ટીકલ - 334 આર્ટીકલ - 339 આર્ટીકલ - 337 આર્ટીકલ - 336 આર્ટીકલ - 334 આર્ટીકલ - 339 આર્ટીકલ - 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કેન્દ્ર સરકારની "અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ"ના ચેરમેનનું નામ જણાવો. ડૉ. કિરીટ સોલંકી ડૉ. માયાશંકર પાસવાન ડૉ. રામશંકર કથિરીયા ડૉ. વાય. એસ. ચૌધરી ડૉ. કિરીટ સોલંકી ડૉ. માયાશંકર પાસવાન ડૉ. રામશંકર કથિરીયા ડૉ. વાય. એસ. ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી ? નર્મદા નવસારી છોટાઉદેપુર ડાંગ નર્મદા નવસારી છોટાઉદેપુર ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.બાર ભૈયાને તેર ચોકા મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.'ગૂંથેલ દોરાનો ધાબળો' સરેણ આભરિયું ખચિત કવન સરેણ આભરિયું ખચિત કવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank :They were planning to drive on into Nepal and ___ home via Delhi. there than thence theirs there than thence theirs ANSWER DOWNLOAD GUJARATI MCQ APP