કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 108મી ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરુ ભોપાલ નાગપુર ચેન્નાઈ બેંગલુરુ ભોપાલ નાગપુર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (DSPM-NIWAS)નું ઉદ્ઘાટન કર્યું ? રાજસ્થાન પ.બંગાળ આંધ્ર પ્રદેશ ઓડિશા રાજસ્થાન પ.બંગાળ આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ કંપનીએ ભારતનું પ્રથમ 5G – સક્ષમ ડ્રોન વિકસાવ્યું ? IG ડ્રોન્સ ગરૂડા એરોસ્પેસ તેજા એરોસ્પેસ & ડાયનામિક્સ સ્કાયલાર્ક ડ્રોન્સ IG ડ્રોન્સ ગરૂડા એરોસ્પેસ તેજા એરોસ્પેસ & ડાયનામિક્સ સ્કાયલાર્ક ડ્રોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળ માટે પ્રહરી (Prahari) એપ લૉન્ચ કરાવવામાં આવી ? CISF ITBP BSF CRPF CISF ITBP BSF CRPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે સામાજિક અને ભાવનાત્મક શિક્ષણને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોમાં ‘સહર્ષ’ નામનો વિશેષ શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો ? ત્રિપુરા અરુણાચલ પ્રદેશ ઓડિશા છત્તીસગઢ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કલવરી શ્રેણીની પાંચમી સબમરીન ‘વાગીર’નું નિર્માણ કઈ સંસ્થાએ કર્યું છે ? એકપણ નહીં GSRE મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. કોચીન શિપયાર્ડ લિ. એકપણ નહીં GSRE મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. કોચીન શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP