ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં નોંધાય છે ? સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે ? છાડબેટ પિરમ પિરોટન બેટ દ્વારકા છાડબેટ પિરમ પિરોટન બેટ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ? અખાત બંધારા તળાવ લગૂન અખાત બંધારા તળાવ લગૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાહોદ જિલ્લાના કયા તાલુકામાં રતનમહાલની પહાડીઓમાં રીંછ માટેનું અભ્યારણ્ય આવેલું છે ? ગરબાડા દેવગઢ બારિયા લીમખેડા ઝાલોદ ગરબાડા દેવગઢ બારિયા લીમખેડા ઝાલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ? જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ લાલ બહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભેંસાણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ ગાંધીનગર દાહોદ જુનાગઢ પંચમહાલ ગાંધીનગર દાહોદ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP