ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ મૂળ કયા દેશનો સાહિત્યપ્રકાર છે ? જાપાન ઇટાલી અમેરિકા ઇંગ્લેન્ડ જાપાન ઇટાલી અમેરિકા ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુન્દનિકા કાપડિયાની પ્રથમ રચના જણાવો ? અગન પિપાસા પરોઢ થતા પહેલા પ્રેમનાં આંસુ કાગળની હોડી અગન પિપાસા પરોઢ થતા પહેલા પ્રેમનાં આંસુ કાગળની હોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી આપેલ પૈકી એક પણ નહીં પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ પ્રભુલાલ દ્વિવેદી મનસ્વી પ્રાંતિજવાલા ચંદ્રકાંત શાહ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી મનસ્વી પ્રાંતિજવાલા ચંદ્રકાંત શાહ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? હરીન્દ્ર દવે રમેશ પારેખ નરસિંહ મહેતા ભાલણ હરીન્દ્ર દવે રમેશ પારેખ નરસિંહ મહેતા ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોષી - વાસુકી ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોષી - વાસુકી ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP