કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વનવાસી સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું ? બિહાર ઉત્તર પ્રદેશ લદાખ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ લદાખ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં હરીશ મિનાશ્રુને કઈ કૃતિ બદલ ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર - 2020 એનાયત કરાયો ? તંદુલ બનારસ ડાયરી પર્જન્યસુક્ત નખશીખ તંદુલ બનારસ ડાયરી પર્જન્યસુક્ત નખશીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્ધ સ્કોર્પીન ક્લાસ સબમરીન INS કરંજ નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે તૈનાત કરાઈ છે. INS કરંજ મૂળ કયા દેશની સબમરીન છે ? અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા પાડોશી દેશ સાથે હોટલાઈન સ્થાપિત કરવા માટે સહમતિ દર્શાવી છે ? ચીન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ચીન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા શહેરમાં ગુજરાતનો ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય વિકસિત કરવામાં આવશે ? ગાંધીનગર સુરત પોરબંદર અમદાવાદ ગાંધીનગર સુરત પોરબંદર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં અમેરિકા મોકલવામાં આવેલા બાઓ ધાન ચોખો અથવા લાલ ચોખા કયા રાજ્યમાં ઉગાડવામાં આવે છે ? ઓડિશા પશ્ચિમ બંગાળ આસામ કર્ણાટક ઓડિશા પશ્ચિમ બંગાળ આસામ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP