કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ફલોરીકલ્ચર મિશન કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે ? CSIR IARI APEDA ICAR CSIR IARI APEDA ICAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા ટેકનોલોજી એન્ડ ઈનોવેશન રિપોર્ટ, 2021 રજૂ કરવામાં આવ્યો ? UNCTAD UNDP WHO UNICEF UNCTAD UNDP WHO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ગૂગલે ઉડુપી રામચંદ્ર રાવની 89મી જન્મજયંતી નિમિત્તે ડુડલ બનાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ઉડુપી રામચંદ્ર રાવ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સંગીત સાહિત્ય વિજ્ઞાન ચિકિત્સા સંગીત સાહિત્ય વિજ્ઞાન ચિકિત્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પ્રથમ મહિલા વડા તરીકે એન્ગોઝી ઓકોન્જો ઈવેલાની નિમણૂક કરવામાં આવી તેઓ કયા દેશના છે ? નાઈજીરિયા જાપાન દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ નાઈજીરિયા જાપાન દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 'RE-HAB' (Reducing Elephant Human Attacks Using Bees) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ? મિઝોરમ ઓડિશા કર્ણાટક તમિલનાડુ મિઝોરમ ઓડિશા કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે વિવિધ હિતધારકો પાસેથી સૂચનો અને ઈનપુટ મંગાવવા બ્લૂ ઈકોનોમી નીતિનો મુસદ્દો જારી કર્યો ? બંદર, શિપિંગ અને વોટરવેજ મંત્રાલય નાણા મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બંદર, શિપિંગ અને વોટરવેજ મંત્રાલય નાણા મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP