ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ નીચેના પૈકી કયા થયો હતો ? મધ્ય પ્રદેશ રાજસ્થાન આંધ્ર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન આંધ્ર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દેશમાં ઉજવાતા ઉત્સવો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ? ગણગૌર - રાજસ્થાન હરિયાળી તીજ - બિહાર, ઉત્તર પ્રદેશ સારી-ઈ-ગુલર્ફરોશન - દિલ્હી હોર્ન બિલ - અરુણાચલ પ્રદેશ ગણગૌર - રાજસ્થાન હરિયાળી તીજ - બિહાર, ઉત્તર પ્રદેશ સારી-ઈ-ગુલર્ફરોશન - દિલ્હી હોર્ન બિલ - અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "ત્રિમૂર્તિ" નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે ? એલિફન્ટા અજંતા ઇલોરા ખંભાલીડા એલિફન્ટા અજંતા ઇલોરા ખંભાલીડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પાઝહાસી રાજા આર્કિયોલોજિકલ મ્યુઝિયમ (Pazhassi Raja Archaeological Museum) નીચે પૈકી ક્યાં આવેલું છે ? કોઝિકોડ તિરુચિરાપલ્લી વિજયવાડા ભુવનેશ્વર કોઝિકોડ તિરુચિરાપલ્લી વિજયવાડા ભુવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે ? શિવાલિક એલિફન્ટ અજંતા કોણાર્ક શિવાલિક એલિફન્ટ અજંતા કોણાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? દરબારી મલ્હાર ભોપાલી તોડી દરબારી મલ્હાર ભોપાલી તોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP