GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી - I
1. જળો (Annelids)
2. મૃદુકાય (Molluses)
3. ઉભયજીવીઓ
4. સસ્તન પ્રાણીઓ
યાદી - II
a. અળસીયાં
b. છીપો, ગોકળગાય
c. દેડકો
d. શરીર પર વાળ અથવા રૂંવાટી

1-b, 2-c, 3-d, 4-a
1-d, 2-a, 3-b, 4-c
1-a, 2-b, 3-c, 4-d
1-c, 2-d, 3-a, 4-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ડીપ્થેરીયા (Diphtheria) - આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.
2. ટીટનસ (Tetanus) આ એક વાયરલ ચેપ છે.
3. ઊંટાટીયુ (Pertussis) - અતિ ચેપી શ્વસન રોગ છે.
4. ડેન્ગ્યુ તાવ - રોગના વાહક (Vector borne) દ્વારા થતો વાયરલ ચેપ છે.

ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
BIMSTEC બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. બેંગકોક ખાતે પેટા પ્રાદેશિક જૂથની સ્થાપના કરવામાં આવી અને 1997 માં BIMT-EC નામ આપવામાં આવ્યું.
2. પછીથી તેમાં શ્રીલંકા પૂર્ણ સદસ્ય તરીકે જોડાયું અને નામ બદલીને BIMSTEC કરવામાં આવ્યું.
3. 2004માં નેપાળ અને ભૂતાનને પૂર્ણ સદસ્યતા આપવામાં આવી.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત ૩
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
હિંદુસ્તાન એરોનોટીક્સ લિમિટેડે હોક્ વિમાનથી સફળતાપૂર્વક સ્વદેશી સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપનનું પ્રશેપણ કર્યું. તેની અવધિ ___ છે.

150 કિ.મી.
300 કિ.મી.
250 કિ.મી.
100 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP