GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) "મહાગુજરાત" શબ્દ ___ દ્વારા આપવામાં આવ્યો હતો. જીવરાજ મહેતા સનત મહેતા ક. મા. મુનશી ઈન્દુલાલ યાજ્ઞિક જીવરાજ મહેતા સનત મહેતા ક. મા. મુનશી ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) જૂનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોને સમય દરમ્યાન થયું ? ચંદ્રગુપ્ત મૌર્ય સ્કંદગુપ્ત રૂદ્રદમન અશોક ચંદ્રગુપ્ત મૌર્ય સ્કંદગુપ્ત રૂદ્રદમન અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાત સરકાર દ્વારા બાગાયત અને તબીબી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોની આવક બમણી કરવા માટે નીચેના પૈકી કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ? ફળ અને તબીબી ખેતી વિકાસ યોજના કૃષિ વિકાસ યોજના આપેલ પૈકી એક પણ નહીં બાગાયત વિકાસ મિશન ફળ અને તબીબી ખેતી વિકાસ યોજના કૃષિ વિકાસ યોજના આપેલ પૈકી એક પણ નહીં બાગાયત વિકાસ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) એક શંકુની ત્રિજ્યા 7 સે.મી. અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 176 ચો. સે.મી. હોય તો તેની તિર્યક ઊંચાઈ કેટલી થશે ? (π = 22/7) 7.2 સે.મી. 4 સે.મી. આપેલ પૈકી એક પણ નહીં 8.8 સે.મી. 7.2 સે.મી. 4 સે.મી. આપેલ પૈકી એક પણ નહીં 8.8 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) મહારાજા રણજીતસિંહની રાજધાની ___ હતી. લાહોર અમૃતસર અંબાલા પેશાવર લાહોર અમૃતસર અંબાલા પેશાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતના આકસ્મિક ફંડની બાબતમાં નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આકસ્મિક ફંડમાંથી નાણાં વાપરવાની રાષ્ટ્રપતિની અધિકૃતતા મળ્યેથી તેટલી રકમ આકસ્મિક ફંડમાંથી એકત્રિત ફંડમાં તબદીલ કરવામાં આવે છે. ભારતના આકસ્મિક ફંડની મહત્તમ મર્યાદા રૂપિયા 5,000 કરોડ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આકસ્મિક ફંડમાંથી નાણાં વાપરવાની રાષ્ટ્રપતિની અધિકૃતતા મળ્યેથી તેટલી રકમ આકસ્મિક ફંડમાંથી એકત્રિત ફંડમાં તબદીલ કરવામાં આવે છે. ભારતના આકસ્મિક ફંડની મહત્તમ મર્યાદા રૂપિયા 5,000 કરોડ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP