Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાત સરકાર દ્વારા બાગાયત અને તબીબી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોની આવક બમણી કરવા માટે નીચેના પૈકી કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
બાગાયત વિકાસ મિશન
ફળ અને તબીબી ખેતી વિકાસ યોજના
કૃષિ વિકાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
રૂધિર જૂથો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'AB' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' અથવા 'AB' હોઈ શકે.
2. જો માતા-પિતામાંથી એકનું રૂધિર જૂથ 'AB' હોય અને અન્યનું 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' હોઈ શકે.
3. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' હોઈ શકે.
4. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'A' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' કે 'A' હોઈ શકે.

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
આજવા ખાતે પાણી-પુરવઠો યોજના નીચેના પૈકી કોણે શરૂ કરી હતી ?

મલ્હારરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ-III
ખંડેરાવ ગાયકવાડ
કાશિરાવ ગાયકવાડ-II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા જૈન ધર્મના "ત્રિરત્નો" છે ?

સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર
સમ્યક આહાર, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર
સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય
સમ્યક આહાર, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP