ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અછાંદસ ડોલનશૈલી કવિતાની રચના કોણે કરી ? સુરેશ જોશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી અનિલ જોશી સુરેશ જોશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબદાસ બ્રોકરની પ્રથમ વાર્તા જણાવો. ધૂમ્રસેતુ પ્રકાશનું સ્મિત જુના સંસ્કાર માણસના મન ધૂમ્રસેતુ પ્રકાશનું સ્મિત જુના સંસ્કાર માણસના મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. - અલંકાર જણાવો. ઉપમા શ્લેષ વર્ણસગાઈ અનન્વય ઉપમા શ્લેષ વર્ણસગાઈ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માણસ ઈશ્વરથી ખોવાઈ ગયો છે - કોની પંક્તિ છે ? લાભશંકર ઠાકર જયન્ત પાઠક ૨.વ. દેસાઈ હરકિશન મહેતા લાભશંકર ઠાકર જયન્ત પાઠક ૨.વ. દેસાઈ હરકિશન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ ભક્તિયુગ સમન્વય યુગ પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ ભક્તિયુગ સમન્વય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP