GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
લેસર (Lasers) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
લેસર પ્રકાશની અત્યંત સમાંતરીત કિરણલક્ષી (Highly collimated beams of light) છે.
લેસર અસુસંબંધ સ્વરૂપ ધરાવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
રાત્રિના દ્રષ્ટિ ઉપકરણ (Night Vision Apparatus)માં નીચેના પૈકી કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે ?

રેડિયો તરંગો
સૂક્ષ્મ તરંગો
આપેલ પૈકી એક પણ નહીં
અવરકત (Infrared) તરંગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
વ્યવસ્થિત રીતે કાપેલા હીરાના અસાધારણ ચળકાટનું મૂળ કારણ...

તે સ્પષ્ટ વિભાજક સમતલો ધરાવે છે.
તે ખૂબ સખત છે.
તે ખૂબ ઊંચી પારદર્શકતા ધરાવે છે.
તે ખૂબ ઊંચો વક્રીભવનાંક ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક વ્યક્તિ 3 અલગ અલગ બચત યોજનાઓમાં 6 વર્ષ, 10 વર્ષ અને 12 વર્ષ માટે અનુક્રમે 10%, 12% અને 15% ના સાદાવ્યાજે રોકાણ કરે છે. ત્રણેય યોજનાને અંતે તેને સરખું વ્યાજ મળે છે. તો તે ત્રણ યોજનાઓમાં તેના રોકાણનો ગુણોત્તર કેટલો હશે ?

આપેલ પૈકી એક પણ નહીં
6:3:2
9:6:4
6:4:3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP