કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય રેલ્વેએ રેલ પ્રવાસ દરમિયાન ફરિયાદો તથા પૂછપરછ માટે વિવિધ હેલ્પલાઈન નંબરોને કારણે થતી અસુવિધાને દૂર કરવા માટે કયો હેલ્પલાઈન નંબર શરૂ કર્યો ? 139 137 149 142 139 137 149 142 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્ષ 2021-22ના બજેટના અંદાજ અનુસાર કેટલા રૂપિયાની એકંદર પુરાંત છે ? રૂ. 819.98 કરોડ રૂ.587.88 કરોડ રૂ.639.23 કરોડ રૂ.746.37 કરોડ રૂ. 819.98 કરોડ રૂ.587.88 કરોડ રૂ.639.23 કરોડ રૂ.746.37 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા માટે રચાયેલી સમિતિના વડા કોણ છે ? વડાપ્રધાન સંરક્ષણ મંત્રી રાષ્ટ્રપતિ ગૃહમંત્રી વડાપ્રધાન સંરક્ષણ મંત્રી રાષ્ટ્રપતિ ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં લૉન્ચ કરાયેલી પહેલ 'એક્સેલરેટર બેંગ્લોર' (XB)ના લાભાર્થી કોણ છે ? ટ્રાન્સજેન્ડર સમુદાય માઈક્રો બિઝનેસની મહિલા માલિકો સંશોધનકર્તાઓ શાળાના વિદ્યાર્થીઓ ટ્રાન્સજેન્ડર સમુદાય માઈક્રો બિઝનેસની મહિલા માલિકો સંશોધનકર્તાઓ શાળાના વિદ્યાર્થીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' ક્યારે મનાવાય છે ? 9 માર્ચ 7 માર્ચ 6 માર્ચ 8 માર્ચ 9 માર્ચ 7 માર્ચ 6 માર્ચ 8 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે પસંદ કરો. આપેલ તમામ 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. આપેલ તમામ 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP