કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં એન્જીનીયરીંગ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પોલિસી લૉન્ચ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

તમિલનાડુ
કર્ણાટક
કેરળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્ધ સ્કોર્પીન ક્લાસ સબમરીન INS કરંજ નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે તૈનાત કરાઈ છે. INS કરંજ મૂળ કયા દેશની સબમરીન છે ?

અમેરિકા
ઈઝરાયેલ
રશિયા
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન કરનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની ?

સ્મૃતિ મંધાના
હરમનપ્રિત કોર
મિતાલી રાજ
પુનમ યાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP