ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખોટી બે આની' હાસ્યરચના કયા સાહિત્યપ્રકારની છે ? અશોક દવે જ્યોતીન્દ્ર દવે અનિલ જોશી હરીન્દ્ર દવે અશોક દવે જ્યોતીન્દ્ર દવે અનિલ જોશી હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? મુકેશ જોષી નિરંજન ભગત શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી મુકેશ જોષી નિરંજન ભગત શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ? શ્રીમદ રાજચંદ્ર વિનેશ અંતાણી ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ શ્રીમદ રાજચંદ્ર વિનેશ અંતાણી ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભાવચક્ર' નવલકથાના લેખક જણાવો ? ચિનુ મોદી હરિકૃષ્ણ પાઠક નગીનદાસ પારેખ વિનોદ ભટ્ટ ચિનુ મોદી હરિકૃષ્ણ પાઠક નગીનદાસ પારેખ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ - આ પંક્તિનો અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ રૂપક ઉપમા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ રૂપક ઉપમા આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? રાજેન્દ્ર શાહ સુંદરમ્ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ સુંદરમ્ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP