સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
ત્રણ સળંગ પૂર્ણાંક એકી સંખ્યામાંની પહેલી સંખ્યાને જો ત્રણ ગણી કરવામાં આવે, તો તે ત્રીજી સંખ્યાના બમણા કરતાં ત્રણ વધારે આવે છે. તો ત્રીજી પૂર્ણાંક સંખ્યા કઈ હશે ?

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલબદલ કરવાથી મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા ___ નિઃશેષ વિભાજ્ય હોય છે.

11 વડે
10 વડે
ચોક્કસ ન કહી શકાય
9 વડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP