ટકાવારી (Percentage) 11 એ 33 ના કેટલા ટકા કહેવાય ? 0.33% 66.666% 1.33% 33.33% 0.33% 66.666% 1.33% 33.33% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 33 → 11 100 → (?) = 100/33 × 11 = 100/3 = 33.33%
ટકાવારી (Percentage) ₹ 405 એટલે ₹ ___ નાં 90% 450 355 350 405 450 355 350 405 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 405 = X x (90/100)X = (405 x 100) / 90X = 450
ટકાવારી (Percentage) એક સંખ્યાના 3/5 ગણાનાં 60% ક૨વાથી 36 મળે છે તો તે સંખ્ય શોધો. 100 90 80 75 100 90 80 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક પુસ્તકમાં 50% પાના સફેદ છે. 40% પાના લીલાં છે. બાકી વધેલાં 150 પાના પીળાં છે. તો લીલાં રંગના પાના કેટલા હશે ? 1500 6000 450 600 1500 6000 450 600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પીળા પાના = કુલ - સફેદ પાના - લીલા પાના = 100 - 50 - 40 = 10જો 10% એ 150તો 100% એ કેટલા ?(100 / 10) x 150 = 1500લીલા રંગના પાના = 1500 ના 40% = 1500 x (40 / 100) = 600
ટકાવારી (Percentage) એક પરીક્ષામાં 135 ઉમેદવારો હાજર હતા. તે પૈકી 126 ઉમેદવારો એ પરીક્ષા પાસ કરી તો પાસ થયેલ ઉમેદવારની ટકાવારી શોધો. 93⅕% 92⅓% 83½% 93⅓% 93⅕% 92⅓% 83½% 93⅓% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 135 → 126 100 → (?) =(100/135)×126 = 93⅓%
ટકાવારી (Percentage) અંજલીબહેનની માસિક આવક 7200 રૂપિયા છે. પાઈચાર્ટના આધારે તેમને માસિક અન્ય ખર્ચ કેટલો થતો હશે ? 2880 1440 360 1800 2880 1440 360 1800 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 7200 × 25/100 = 1800સમજણ પાઈચાર્ટમાં માસીક અન્ય ખર્ચ 25% દર્શાવેલ છે.