ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પૂર્ણ કરાયેલી કુલ 11 પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિદર હાંસલ કર્યો છે ? નવમી યોજના (1997-2002) આઠમી યોજના (1992-97) અગિયારમી યોજના (2007-12) દસમી યોજના (2002-07) નવમી યોજના (1997-2002) આઠમી યોજના (1992-97) અગિયારમી યોજના (2007-12) દસમી યોજના (2002-07) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ? ત્રીજી પંચવર્ષીય યોજના પછી દ્વિતીય પંચવર્ષીય યોજના પછી ચોથી પંચવર્ષીય યોજના પછી આપેલ પૈકી એક પણ નહીં ત્રીજી પંચવર્ષીય યોજના પછી દ્વિતીય પંચવર્ષીય યોજના પછી ચોથી પંચવર્ષીય યોજના પછી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નિકાસલક્ષી માળખાકીય સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે કઇ યોજના શરૂ કરાશે ? ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TIS) ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એક્સપોર્ટ સ્કીમ (TIES) ટ્રેડ એક્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TEIS) ટ્રેડ એક્સપોર્ટ સ્કીમ (TES) ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TIS) ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એક્સપોર્ટ સ્કીમ (TIES) ટ્રેડ એક્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TEIS) ટ્રેડ એક્સપોર્ટ સ્કીમ (TES) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું કયું છે ? નૈતિક શાસન કરવેરા બેંક રેટ માર્જિન પદ્ધતિ નૈતિક શાસન કરવેરા બેંક રેટ માર્જિન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સૌ પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1951 1948 1952 1949 1951 1948 1952 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'Development as Freedom' ના લેખક કોણ છે ? રઘુરામ રાજન અમર્ત્ય સેન ડૉ. મનમોહન સિંહ સી. રંગરાજન રઘુરામ રાજન અમર્ત્ય સેન ડૉ. મનમોહન સિંહ સી. રંગરાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP