કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 11 એપ્રિલના રોજ મહાત્મા જ્યોતિબા ફૂલેની જયંતી મનાવવામાં આવી, તેમનો જન્મ ક્યા થયો હતો ? મહારાષ્ટ્ર બંગાળ મદ્રાસ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બંગાળ મદ્રાસ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) FIFA રેન્કિંગમાં ક્યા દેશની ટીમ વર્ષ 2023માં નંબર વન ટીમ જાહેર કરાઈ ? ફ્રાન્સ બ્રાઝિલ પોર્ટુગલ આર્જેન્ટિના ફ્રાન્સ બ્રાઝિલ પોર્ટુગલ આર્જેન્ટિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ હીમોફિલિયા દિવસ (World Haemophilia Day) ક્યારે મનાવાય છે ? 16 એપ્રિલ 17 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 16 એપ્રિલ 17 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. એક પણ નહીં આપેલ બંને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) પ્રોબા-3 મિશન કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે ? NASA SpaceX ROSCOSMOS ESA NASA SpaceX ROSCOSMOS ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TRIFED)નું ગઠન ક્યારે કરાયું હતું ? વર્ષ 1991 વર્ષ 1987 વર્ષ 1975 વર્ષ 1985 વર્ષ 1991 વર્ષ 1987 વર્ષ 1975 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP