ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ પંક્તિ ખોટી છે ? ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મહાવીરચરિતમ્" એ કોની કૃતિ છે ? કાલિદાસ ભાસ ભવભૂતિ ભરતમુનિ કાલિદાસ ભાસ ભવભૂતિ ભરતમુનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. દયારામ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સ્વામી આનંદ નરસિંહ મહેતા દયારામ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સ્વામી આનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકીનું ક્યું સાહિત્યસર્જન શ્રીરંગ અવધૂતનું છે ? ગુરુલીલામૃત રંગ હૃદયમ્ આપેલ તમામ રંગતરંગ ગુરુલીલામૃત રંગ હૃદયમ્ આપેલ તમામ રંગતરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? દયારામ ભોજા ભગત નરસિંહ મહેતા મીરાંબાઇ દયારામ ભોજા ભગત નરસિંહ મહેતા મીરાંબાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. ધૂળમાંની પગલીઓ - નવલકથા શર્વિલક - નાટક હયાતી - કાવ્યો સ્ટેચ્યુ - નિબંધો ધૂળમાંની પગલીઓ - નવલકથા શર્વિલક - નાટક હયાતી - કાવ્યો સ્ટેચ્યુ - નિબંધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP