GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં કયા પ્રકારના વન જોવા મળે છે ? સૂકા ઉષ્ણકટિબંધીય વન આલ્પાઈન વન પહાડી (montane) સમશીતોષ્ણ કટિબંધીય વન ભેજવાળા ઉષ્ણકટિબંધીય વન સૂકા ઉષ્ણકટિબંધીય વન આલ્પાઈન વન પહાડી (montane) સમશીતોષ્ણ કટિબંધીય વન ભેજવાળા ઉષ્ણકટિબંધીય વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) એક વર્તુળાકાર ટેબલની ફરતે 15 વ્યક્તિઓ બેઠા છે. તો તે પૈકી ચોક્કસ 2 વ્યક્તિઓ સાથે જ બેસે તેની સંભાવના કેટલી થશે ? 2/15 1/7 2/7 આપેલ પૈકી એક પણ નહીં 2/15 1/7 2/7 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારત સરકારે તેનો પ્રથમ રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ કાર્યક્રમ 18 જાન્યુઆરી 2021 થી 17 ફેબ્રુઆરી 2021 દરમ્યાન મનાવ્યો જેનો મુખ્ય વિચાર ___ હતો. આપેલ પૈકી એક પણ નહીં સડક સુરક્ષા - જીવન સુરક્ષા સબકી સડક - મંગલમય જીવન સબકી સડક - સબકી સુરક્ષા આપેલ પૈકી એક પણ નહીં સડક સુરક્ષા - જીવન સુરક્ષા સબકી સડક - મંગલમય જીવન સબકી સડક - સબકી સુરક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના પ્રેરક સ્વામીનું નામ જણાવો. નામદેવ રામાનંદ ગુરૂ નાનક રૈદાસ નામદેવ રામાનંદ ગુરૂ નાનક રૈદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) એક શંકુની ત્રિજ્યા 7 સે.મી. અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 176 ચો. સે.મી. હોય તો તેની તિર્યક ઊંચાઈ કેટલી થશે ? (π = 22/7) આપેલ પૈકી એક પણ નહીં 4 સે.મી. 7.2 સે.મી. 8.8 સે.મી. આપેલ પૈકી એક પણ નહીં 4 સે.મી. 7.2 સે.મી. 8.8 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) પ્રાણી પેશીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. રક્ત એક જાતની સંયોજક પેશી છે.2. અસ્તિ એક જાતની સંયોજક પેશી છે.3. અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP