GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
600 મેગાવોટની ક્ષમતા ધરાવતાં વિશ્વના સૌથી મોટા તરતા સોલાર ઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ ___ ખાતે થઈ રહ્યું છે.

કાવેરી નદી ઉપર મુલલાપેરિયાર બંધ
ક્રિષ્ના નદી ઉપર નાગાર્જુન સાગર બંધ
યાંગત્સી નદી ઉપર થ્રી ગોર્જિજ બંધ
નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પાંચ બાળકો એક હારમાં બેઠા છે. P એ Q ની જમણી તરફ છે. T એ Q ની ડાબી તરફ છે, પરંતુ R ની જમણી તરફ છે. જો P એ S ની ડાબી તરફ હોય તો બે છેડા પર કોણ છે ?

R, Q
T, S
આપેલ પૈકી એક પણ નહીં
R, S

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
અજીત રૂ. 80 પ્રતિ રીમ ના ભાવે 120 રીમ કાગળ ખરીદે છે. ત્યારબાદ તે રૂ. 280 ટ્રાન્સપોર્ટ માટે, 40 પૈસા પ્રતિ રીમ ઓક્ટ્રોય તરીકે અને રૂ. 72 કુલીને ચૂકવે છે. હવે જો તે 8% નફો મેળવવા માગતો હોય તો તેણે કયા ભાવે પ્રત્યેક રીમ વેચવું જોઈએ ?

આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 88
રૂ. 90
રૂ. 87.80

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત "મત્તવિલાસ પ્રહસન" લખ્યું હતું ?

નરસિંહવર્મન -II
નરસિંહવર્મન -I
પરમેશ્વરવર્મન
મહેન્દ્રવર્મન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP