Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય પુરાવના કાયદામાં કલમ 111 ક્યારે ઉમેરવામાં આવી ? 1982 1984 1980 1986 1982 1984 1980 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કી બોર્ડમા આવેલી કી પૈકી ડાબી બાજુ થી જમણી તરફ જતા અનુક્રમે કઈ કી ક્રમબધ્ધ આવશે ? TREWQ WQRET TERQW QWERT TREWQ WQRET TERQW QWERT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય એવીડન્સ એકટની કલમમાં 'સાંભળેલ પુરાવા' અંગેની જોગવાઈ છે ? 67 47 60 57 67 47 60 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વિમાનમાં વપરાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે ? સફેદ નારંગી પીળો કાળો સફેદ નારંગી પીળો કાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સામાજિક - સંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓના ‘ગોળ - ગધેડા’ મેળો ક્યાં ઉજવવામાં આવે છે ? પંચમહાલ જિલ્લામાં દાહોદ જિલ્લામાં વલસાડ જિલ્લામાં ડાંગ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં દાહોદ જિલ્લામાં વલસાડ જિલ્લામાં ડાંગ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામંથી કયું ગુજરાતનું તાપવિદ્યુત મથક નથી ? ધુવારણ ઉકાઈ વણાકબોરી પાનમ ધુવારણ ઉકાઈ વણાકબોરી પાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP