સંસ્થા (Organization) કઈ બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બ્રેટનવુડઝ ટ્વીન્સ તરીકે ઓળખાય છે. SAPTA & NAFTA SAARC & ASEAN IMF & WTO IMF & IBRD SAPTA & NAFTA SAARC & ASEAN IMF & WTO IMF & IBRD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) વિશ્વબેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? ન્યૂયોર્ક નેધરલેન્ડ વોશિંગ્ટન ડી.સી લન્ડન ન્યૂયોર્ક નેધરલેન્ડ વોશિંગ્ટન ડી.સી લન્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) જૈવિક અને ઝેરી હથિયારોના વિકાસ અને કબજા ઉપર પ્રતિબંધ મૂકતુ સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન કયું હતું ? પેરિસ કન્વેન્શન (1980) જીનીવા કન્વેન્શન (1980) જૈવિક હથિયાર કન્વેન્શન (1972) સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ ઠરાવ 1540 (2004) પેરિસ કન્વેન્શન (1980) જીનીવા કન્વેન્શન (1980) જૈવિક હથિયાર કન્વેન્શન (1972) સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ ઠરાવ 1540 (2004) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) હાલમાં UNO માં કેટલી ભાષાઓને ઓફિશીયલ લેન્ગવેજ (official language) તરીકે માન્યતા આપવામાં આવેલી છે ? 6 5 7 4 6 5 7 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) આંતરરાષ્ટ્રીય સહકારી સંઘનું વડું મથક ક્યાં આવેલું છે ? ન્યુ દિલ્હી જીનીવા લન્ડન ટોરન્ટો ન્યુ દિલ્હી જીનીવા લન્ડન ટોરન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી(NDMA)ની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 2003 2005 2007 2008 2003 2005 2007 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP