સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
4 થી 84 વચ્ચે આવેલી 4 વડે નિ:શેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને ઉલટા ક્રમમાં વધારેથી ઓછી ગોઠવવામાં આવે તો 7 માં ક્રમે કઈ સંખ્યા હશે ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકોની એક સંખ્યામાં એકમનો અંક દશના અંક કરતા ચાર ગણો છે. અંકોના સ્થાન અદલબદલ ક૨તા મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે, તો તે સંખ્યા શોધો.
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક સીરીઝમાં લાલ લાઈટ દર 3 સેકન્ડ પછી, લીલી લાઈટ દર 9 સેકન્ડ પછી અને પીળી લાઈટ દર 15 સેકન્ડ પછી ઝળકે છે. ત્રણેયને એક સાથે શરૂ કર્યા પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય લાઈટ એક સાથે ઝળકશે ?