કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પી.કે. સિંહાએ કયા પદેથી રાજીનામું આપ્યું ? નીતિ આયોગના CEO વડાપ્રધાનના મુખ્ય સલાહકાર નાણાં સચિવ કેન્દ્રીય નાણાકીય બાબતોના સચિવ નીતિ આયોગના CEO વડાપ્રધાનના મુખ્ય સલાહકાર નાણાં સચિવ કેન્દ્રીય નાણાકીય બાબતોના સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં અતુલ દીક્ષિત ગેબરઝેબો પ્રાઈઝ, 2021 જીતનારા પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી બન્યા છે, તેઓ ભારતની કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ? SVNIT, સુરત IIT, મદ્રાસ IIT, બોમ્બે IIT, ગાંધીનગર SVNIT, સુરત IIT, મદ્રાસ IIT, બોમ્બે IIT, ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વનવાસી સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું ? બિહાર હરિયાણા લદાખ ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા લદાખ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે મહિલાઓ માટે મોહલ્લા ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરી ? નવી દિલ્હી બિહાર ઉત્તર પ્રદેશ ગુજરાત નવી દિલ્હી બિહાર ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) પૃથ્વી અવલોકન ઉપગ્રહ TRISHNA ( થર્મલ ઈન્ફ્રારેડ ઈમેજિંગ સેટેલાઈટ ફોર હાઈ-રિઝોલ્યુશન નેચરલ રિસોર્સ એસેસમેન્ટ) વિકસિત કરવા માટે કયા દેશની સ્પેસ એજન્સીએ ISRO સાથે હાથ મિલાવ્યા ? અમેરિકા ફ્રાન્સ રશિયા જાપાન અમેરિકા ફ્રાન્સ રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રોકાણ આધારિત બેંકિંગ કંપની JP મોર્ગનની બ્લોકચેઈન આધારિત પેમેન્ટ નેટવર્ક 'Liink' માં સામેલ થનારી ભારતની પ્રથમ બેન્ક કઈ બની ? ICICI SBI Yes HDFC ICICI SBI Yes HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP