ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જેને 'સપ્તસંગમ' તરીકે ઓળખવામાં આવે છે, એવી વૌઠામાં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી ? માઝમ ભાદર મેશ્વો સાબરમતી માઝમ ભાદર મેશ્વો સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઓડિસી નૃત્યને ગુજરાતમાં પ્રચલિત કરનાર કોણ છે ? અંજલિ મેઢ શ્વેતા શાહ હિરણાક્ષી દેસાઈ સોનલ માનસિંગ અંજલિ મેઢ શ્વેતા શાહ હિરણાક્ષી દેસાઈ સોનલ માનસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોટા ઘૂઘરાવાળા વાદ્યને શું કહેવાય ? ડોબરુ પાવરી તાડ્યું રમઝોળ ડોબરુ પાવરી તાડ્યું રમઝોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) એલિસબ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે ? એલિસ ઇન વન્ડરલેન્ડ અંગ્રેજ અધિકારીનાં પત્ની અંગ્રેજ અધિકારી આમાંના કોઈ જ નહીં એલિસ ઇન વન્ડરલેન્ડ અંગ્રેજ અધિકારીનાં પત્ની અંગ્રેજ અધિકારી આમાંના કોઈ જ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તુલસી વિવાહનું આયોજન કયારે થાય છે ? કારતક વદ પાંચમ કારતક સુદ એકાદશી કારતક વદ એકાદશી કારતક સુદ પાંચમ કારતક વદ પાંચમ કારતક સુદ એકાદશી કારતક વદ એકાદશી કારતક સુદ પાંચમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સરોવર/ તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે ? શર્મિષ્ઠા - વડનગર હમીરસર - અંજાર રણમલ - જામનગર સુરસાગર - વડોદરા શર્મિષ્ઠા - વડનગર હમીરસર - અંજાર રણમલ - જામનગર સુરસાગર - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP