GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભીલ જનજાતિમાં ગાંધર્વ લગ્ન માટે નીચેના પૈકી કયા શબ્દનો પ્રયોગ થાય છે ?

બીરહૂર
કહોતી લગ્ન
ઉદાળી જવું
સાટા લગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના ચૂંટણી પંચ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

ચૂંટણી પંચના સદસ્યની મુદત બાબતે બંધારણમાં નિર્દેશ કરેલ નથી.
આપેલ પૈકી કોઈ નહીં.
ચૂંટણી પંચના સદસ્યની લાયકાત બાબતે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે.
બંધારણે નિવૃત્ત થયેલા ચુંટણી આયુક્તોને બાદમાં અન્ય કોઈ સરકારી નિમણૂંક માટે નિષેધ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો :
તમામ વર્ષોમાં કરવેરા પર કરેલ કુલ ખર્ચ તથા બળતણ અને પરિવહન પર કરેલ કુલ ખર્ચનો ગુણોત્તર આશરે કેટલો છે ?

13 : 20
10 : 13
15 : 18
4 : 7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો.
કંપનીએ આ સમયગાળામાં ચૂકવેલ કુલ બોનસ આ સમયગાળામાં ચુકવેલ કુલ પગારભથ્થાના આશરે કેટલા ટકા છે ?

0.5%
આપેલ પૈકી એક પણ નહીં
0.1%
1%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક ગોળાકાર દડામાંથી બે સરખા ભાગ બનાવવામાં આવે છે. જો દરેક ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 56.57 ચો.સેમી હોય, તો તે ગોળાકાર દાડાનું ઘનફળ કેટલું થશે ? [ π = 3.14]

107.04 cm³
આપેલ પૈકી કોઈ નહીં
109.04 cm³
113.04 cm³

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP