ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

કુન્દનિકા કાપડિયા
જય વસાવડા
વિનોદિની નીલકંઠ
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ?

ચંદુભાઈ શાહ
ભીખુ આચાર્ય
હીરાલાલ ખત્રી
પરીશ્વર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

ઝેર તો પીધાં છે જાણી જાણી
વનરાજ ચાવડો
માનવીની ભવાઈ
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP