ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હડુલા' સાહિત્યપ્રકારના પિતા કોને ગણવામાં આવે છે ? નર્મદ દલપતરામ ગોવર્ધનરામ પ્રેમાનંદ નર્મદ દલપતરામ ગોવર્ધનરામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ના રચયિતાનું નામ જણાવો. નરસિંહ પ્રેમાનંદ ભોજો મીરાંબાઈ નરસિંહ પ્રેમાનંદ ભોજો મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ ક્યાંના વતની હતાં ? મેડતા મારવાડ માંગરોળ મેવાડ મેડતા મારવાડ માંગરોળ મેવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું. ભીમપલાસી, ભૈરવી દિપક, મલ્હાર સારંગ, કલ્યાણ માલકૌંસ, ભૈરવી ભીમપલાસી, ભૈરવી દિપક, મલ્હાર સારંગ, કલ્યાણ માલકૌંસ, ભૈરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. કાનની કળા શબ્દની કળા મનની કળા હૃદયની કળા કાનની કળા શબ્દની કળા મનની કળા હૃદયની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પોસ્ટઓફિસ' વાર્તાના લેખક કોણ છે ? સુંદરમ્ જયંત ખત્રી રા.વિ.પાઠક ધૂમકેતુ સુંદરમ્ જયંત ખત્રી રા.વિ.પાઠક ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP