કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા દેશને પાછળ છોડીને અમેરિકા ભારતનો બીજો સૌથી મોટો કૂડ ઓઈલ સપ્લાયર દેશ બની ગયો છે ?

સાઉદી અરેબિયા
ઈરાન
કુવૈત
વેનેઝુએલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં સ્વિસ ગ્રુપ IQAir દ્વારા જારી '2020 વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ' અનુસાર, ભારત 2020માં વિશ્વનો ___ સૌથી પ્રદૂષિત દેશ રહ્યો છે.

બીજો
ત્રીજો
ચોથો
પાંચમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા રાજ્યે ITI અને પોલિટેકનિક કોલેજોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા માટે એક અલગ વિભાગ શરૂ કરવાની ઘોષણા કરી ?

બિહાર
કર્ણાટક
ઓડિશા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP