કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં લૉન્ચ કરાયેલી પહેલ 'એક્સેલરેટર બેંગ્લોર' (XB)ના લાભાર્થી કોણ છે ? ટ્રાન્સજેન્ડર સમુદાય માઈક્રો બિઝનેસની મહિલા માલિકો શાળાના વિદ્યાર્થીઓ સંશોધનકર્તાઓ ટ્રાન્સજેન્ડર સમુદાય માઈક્રો બિઝનેસની મહિલા માલિકો શાળાના વિદ્યાર્થીઓ સંશોધનકર્તાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં અતુલ દીક્ષિત ગેબરઝેબો પ્રાઈઝ, 2021 જીતનારા પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી બન્યા છે, તેઓ ભારતની કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ? SVNIT, સુરત IIT, મદ્રાસ IIT, ગાંધીનગર IIT, બોમ્બે SVNIT, સુરત IIT, મદ્રાસ IIT, ગાંધીનગર IIT, બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. ભારતીય સંસદે રાજ્યસભા TV અને લોકસભા TVનું વિલિનીકરણ કરી સંકલિત ચેનલ સંસદ TVનું ગઠન કર્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સંસદ TVના CEO તરીકે રવિ કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય સંસદે રાજ્યસભા TV અને લોકસભા TVનું વિલિનીકરણ કરી સંકલિત ચેનલ સંસદ TVનું ગઠન કર્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સંસદ TVના CEO તરીકે રવિ કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી બામિયાન બુદ્ધ પ્રતિમાઓ કયા દેશમાં આવેલી છે ? ચીન ઈન્ડોનેશિયા તાઈવાન અફઘાનિસ્તાન ચીન ઈન્ડોનેશિયા તાઈવાન અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી ડેસ્ક કયા રાજ્યના ગાચીબોવલી પોલીસ સ્ટેશનમાં ખોલાયું ? તેલંગાણા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP