ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી મેના ગુર્જરી - રસિકલાલ જીગર અને અમી - ચુનીલાલ શાહ ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી મેના ગુર્જરી - રસિકલાલ જીગર અને અમી - ચુનીલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્ર લેખકનું નામ જણાવો. નરેન્દ્ર મોદી અમૃત મોદી રતિલાલ નાયક કનૈયાલાલ મુનશી નરેન્દ્ર મોદી અમૃત મોદી રતિલાલ નાયક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ? કરસનદાસ મૂળજી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કેખુશરો કાબરાજી અંબાલાલ દેસાઈ કરસનદાસ મૂળજી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કેખુશરો કાબરાજી અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચક્ષુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. સૂર્ય વારિ ચંદ્ર નયન સૂર્ય વારિ ચંદ્ર નયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP