કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે 'સહી દિશા' અભિયાન લૉન્ચ કર્યું છે ? NDB વર્લ્ડ બેંક UNDP ADB NDB વર્લ્ડ બેંક UNDP ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / કયા વિધાન / વિધાનનો સાચું / સાચાં છે તે જણાવો. તેની થીમ બ્રિક્સ@15 : ઈન્ટ્રા બ્રિક્સ કોઓપરેશન ફોર કન્ટિન્યૂટી, કોન્સોલિડેશન એન્ડ કન્સેન્સસ હતી. બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક ચીનની અધ્યક્ષતામાં યોજાઈ. આપેલ બંને એક પણ નહીં તેની થીમ બ્રિક્સ@15 : ઈન્ટ્રા બ્રિક્સ કોઓપરેશન ફોર કન્ટિન્યૂટી, કોન્સોલિડેશન એન્ડ કન્સેન્સસ હતી. બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક ચીનની અધ્યક્ષતામાં યોજાઈ. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો ધ્યાને લઈ સાચો જવાબ આપો. આપેલ તમામ રાજકોટ ખાતે મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે. ગુજરાતમાં બે મેગા ટેકસટાઈલ પાર્ક સ્થપાશે. ભરૂચના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે. આપેલ તમામ રાજકોટ ખાતે મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે. ગુજરાતમાં બે મેગા ટેકસટાઈલ પાર્ક સ્થપાશે. ભરૂચના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં હરીશ મિનાશ્રુને કઈ કૃતિ બદલ ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર - 2020 એનાયત કરાયો ? પર્જન્યસુક્ત બનારસ ડાયરી નખશીખ તંદુલ પર્જન્યસુક્ત બનારસ ડાયરી નખશીખ તંદુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મહિલાઓને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશથી બજેટમાં જેન્ડર બજેટ સામેલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યુરોપમાં કયા પ્રાણીમાં ઈક્વિન હર્પીસ વાઈરસ (EHV-1)નો પ્રકોપ જોવા મળ્યો છે ? ગાય ઘોડા બિલાડી કૂતરા ગાય ઘોડા બિલાડી કૂતરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP