કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેના વિધાનો પૈકી કયું/ ક્યાં વિધાન / વિધાનો સાચું/ સાચાં છે તે જણાવો ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
વ્યાસ સન્માન કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા 10 વર્ષના સમયગાળામાં પ્રકાશિત સર્વશ્રેષ્ઠ હિન્દી સાહિત્યકૃતિ માટે એનાયત કરાય છે.
વર્ષ 2020ના વ્યાસ સન્માન માટે પ્રતિષ્ઠિત હિન્દી લેખક પ્રો. શરદ પગારેની પસંદગી તેમની નવલકથા 'પાટલીપુત્ર કિ સામ્રાજ્ઞી' માટે કરવામાં આવી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં મળી આવેલા નવા બેક્ટેરિયાનું નામ કયા ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યું છે ?

અજય ઘોષ
અજમલ ખાન
આર. બિંદુ
સરબાની બાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતની કઈ નદીનો આગામી 2 વર્ષ સુધી અભ્યાસ કરવા સંસ્કૃતિ મંત્રીની અધ્યક્ષતામાં એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે ?

બિયાસ
સરસ્વતી
બ્રહ્મપુત્ર
ગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ઉત્તરાખંડના 9મા મુખ્યમંત્રી કોણ બન્યા ?

ત્રિવેન્દ્રસિંહ રાવત
તિરથસિંહ રાવત
ભૂપેશ બઘેલ
પેમા ખાંડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કયા રાજ્યે તમામ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સિઝ(DIPA) સ્થાપવાનો નિર્ણય કર્યો છે ?

કેરળ
કર્ણાટક
ઓડિશા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP