કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો ? PM નરેન્દ્ર મોદીએ વિશ્વ જળ દિવસના અવસરે 'જળશક્તિ અભિયાન : કેચ ધ રેઈન' અભિયાન લૉન્ચ કર્યું. આપેલ બંને આ અભિયાનની થીમ 'કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ, વ્હેન ઈટ ફોલ્સ' છે. આપેલ પૈકી એક પણ નહીં PM નરેન્દ્ર મોદીએ વિશ્વ જળ દિવસના અવસરે 'જળશક્તિ અભિયાન : કેચ ધ રેઈન' અભિયાન લૉન્ચ કર્યું. આપેલ બંને આ અભિયાનની થીમ 'કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ, વ્હેન ઈટ ફોલ્સ' છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી વિશ્વ ખુશહાલી અહેવાલ 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 144 139 129 121 144 139 129 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં IBSA વીમેન્સ ફોરમની છઠ્ઠી બેઠક આયોજિત થઈ હતી. IBSA માં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? દક્ષિણ આફ્રિકા ઈન્ડોનેશિયા ભારત બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ઈન્ડોનેશિયા ભારત બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) જયુટ (શણ) માટે ઈમ્પ્રુવ કલ્ટિવેશન એન્ડ એડવાન્સ્ડ રેટિંગ એક્સરસાઈઝ(ICARE) કાર્યક્રમની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી ? 2013 2018 2015 2017 2013 2018 2015 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતને તેલ પુરવઠો પુરો પાડનારો બીજો સૌથી મોટો દેશ કયો બન્યો ? કુવૈત અમેરિકા વેનેઝુએલા ઈરાન કુવૈત અમેરિકા વેનેઝુએલા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મહિલાઓને પૈતૃક મિલકતોમાં સહમાલિકીનો અધિકાર આપનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP