ભારતનો ઈતિહાસ (History of India) ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ? ઔરંગઝેબ અને દારાસિકોહ મહંમદ ગઝની અને જયચંદ અહમદશાહ દુરાની અને મરાઠા બાબર અને અફઘાની ઔરંગઝેબ અને દારાસિકોહ મહંમદ ગઝની અને જયચંદ અહમદશાહ દુરાની અને મરાઠા બાબર અને અફઘાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું ? બેંગાલ ગેઝેટ પંજાબ કેસરી ધી ઈન્ડિયા હિન્દી ન્યૂઝ બેંગાલ ગેઝેટ પંજાબ કેસરી ધી ઈન્ડિયા હિન્દી ન્યૂઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? પઠાણકોઠમાં જાલંધરમાં અમૃતસરમાં ચંડીગઢમાં પઠાણકોઠમાં જાલંધરમાં અમૃતસરમાં ચંડીગઢમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લોમસ ઋષિની ગુફા' તરીકે જાણીતી ગુફા ક્યા આવેલી છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું ? ઔરંગઝેબ અકબર હુમાયુ શાહજહાં ઔરંગઝેબ અકબર હુમાયુ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય બૃહદરથ બિંદુસાર સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય બૃહદરથ બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP